MatterMngt
સ્વાગત છે , અતિથિ (કૃપા કરીને નોંધણી /લોગીન કરો)
લોગીન સંપર્ક કરો
આગામી સામાજિક પ્રવૃત્તિઓ : (૧) સ્નેહ મિલન / ગરબા મહોત્સ​વ તા. ૨૦/૧૦/૨૦૨૪ (૨) ઉમિયા માતાજી પાંચમો પાટોત્સ​વ તા. ૧૧/૧૨/૨૦૨૪ (૩) ૨૭ મો સમૂહ લગ્ન ઉત્સ​વ તા. ૦૯/૦૨/૨૦૨૫ ઓફિસ સમય: (ત્રણ દિવસ માટે) સોમવાર, ગુરુવાર, અને શનિવાર     સાંજે 5 થી 7       સતાધાર​ ઓફિસ:  91065 66988          હસમુખભાઈ: 98989 50015       પ્ર​વીણભાઇ (પ્રમુખશ્રી) : 94260 15435     મનુભાઇ (મહામંત્રીશ્રી) : 98989 54842      મહેન્દ્રભાઇ (મંત્રીશ્રી) : 94260 12225    મોબાઇલ એપ્લિકેશન માટે  ડૉ. રાકેશભાઇ (સંયોજકશ્રી) : 99045 93318      વિષ્ણુભાઇ (કન્વીનરશ્રી) : 79902 52320

પ્ર​વૃત્તિઓ​

વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન કરેલ કારોબારીની કામગીરી

૧)શ્રી ઉમિયા માતાજી મંદિરમાં 

- માતાજી પ્રાણ પ્રતીક્ષા મ હોત્સવ

- માતાજીનો વાર્ષિક પાટોત્સવ


૨)અમદાવાદ સમુહલગ્નત્સવ


૩)મોબાઈલ એપ - ડેટા કલેકશન -વેબસાઈટ


૪) સમાજના દરેક ફેમિલી હેડ સભ્યને પર્સનલ અકસિડેન્ટ ડેથ ઈન્સુરન્સ


૫)કોવીડ ૧૯ના કપરા  સમયમા જરૂરિયાતવાળા દર્દીને ઓક્સિજન મશીન ની વ્વવસ્થા કરવામા આવી


૬)કોરોના ના કપરા કાળમા  જરૂરિયાતમંદ સભ્યોને સહાય થાય તે હેતુ થી દાનવીરો તરફથી ₹૩૧,૫૦,૦૦૦/- અલગ થી દાન મળેલ તેમાંથી ₹૧૦,૦૦૦/- સુધીની સભ્યોને આર્થિક સહાય આપવામા આવી


૭)સ્ટે્ચુ ઓફ યુનિટી અને સરદાર સરોવર પ્રવાસનું આયોજન


૮)બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા બ્લડ નું કલેકશન


૯) સમાજ ના સકુલમા હોસ્ટેલ ની પ્રવુતિ દ્વારા સમાજ ના બાળકોને વ્યાજભી ભાવે હોસ્ટેલ ની વ્યવસ્થા કરી


૧૦)સમાજના સંકુલમા પાર્ટીપ્લૉટ તથા સંકુલ સંચાલન માટેની એજન્સી  ની નિમણુંક


૧૧) સમૂહ લગના વરગોડીયા ને સરકાર તરફથી મળતી સહાય તથા કુંવરબાઇ ના મામેરા હેઠાળ મળતી સહાય


૧૨) શૈક્ષણિક સહાયની વિતરણ તથા ચોપડા વિતરણ


૧૩)સ્નેહમિલન અને ગરબા મહોત્સવ